કર્મ એકલું જ બધું ચલાવી લેતું હોય એવું નથી. કર્મ તો એક વિષય ભોગવવાની ઇચ્છા કરેલી, એટલું જ કર્મ કરેલું હોય છે. ત્યારે પરસત્તા શું કહે છે ? અમારે એકલો વિષય તો દુનિયામાં અપાય નહીં. આજુબાજુનું બધું જ જોવું પડે. એટલે પાછી સ્ત્રી આપવી પડે. સાસુ, સસરો, સાળો, કાકીસાસુ, મામીસાસુ, બધું જ આપવું પડે !!! એક બૈરી કરવા ગયો ત્યાં કેટલી બધી વળગણા ચોંટી ! નર્યો ઢેડફજેતો ! શી રીતે માણસ આ જંજાળમાંથી છૂટે ?! (Aptasutra # 335)
- Dadashri
Karma alone does not take care of everything. One had made a desire of enjoying sex. He does that one karma. So what does parsatta (nature, the other power) say at that time? ‘We cannot give you just the karma of sex, in this world. We have to look at everything around it. So we have to give you a wife, mother-in-law, father-in-law, brother-in-law, aunt-in-law, we have to give you all that too!!’ In wanting just a wife, how much more became latched on to it! What a fiasco! How can one untangle from this web? (Aptasutra # 335)
- Dadashri